business
રિટેલ મોંઘવારી દર વધીને જુલાઈમાં 4.45 ટકા
નવી દિલ્હીઃ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં દેશમાં છૂટક મોંઘવારી દર જુલાઈમાં વધીને 4.45 ટકા થઈ ગયો છે. આ દર રિઝર્વ બેન્ક (RBI)ના ચાર ટકાના નિર્ધારિત લક્ષ્યાંક કરતાં વધુ છે. જૂનમાં છૂટક મોંઘવારી દર 4.38 ટકા હતો. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર જુલાઈમાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત ખાદ્ય મોંઘવારી [...]
Read full article on Chitralekha