business
30,000 કરોડના IPOને લઈને આવ્યા ન્યૂઝ, દાવ લગાવવો હોય તો રૂપિયા ભેગા કરવાનું શરૂ કરી દેજો
પીટીઆઈના પ્રમાણે, એસબીઆઈ પાસે હાલ એનએસઈમાં 3.23 ટકા હિસ્સેદારી છે. જ્યારે, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ પાસે દેશના સૌથી મોટા શેરબજારમાં 4.33 ટકા હિસ્સેદારી છે. એસબીઆઈના ચેરમેન સીએસ સેટ્ટીએ જણાવ્યું કે, બેંક એનએસઈના પ્રસ્તાવિત ઈશ્યૂમાં ભાગ લઈ રહી છે.
Read full article on News18 Gujarati