top
30 ઓક્ટોબરથી સાબરમતીથી બે નવી ટ્રેનની શરૂઆત થશે, કાશી વિશ્વનાથ અને બહુચર માતાનાં દર્શન સરળ બનશે
પશ્ચિમ રેલવે દ્વારા 30 ઓક્ટોબરથી અમદાવાદથી 2 નવી ટ્રેનો શરૂ થશે. સાબરમતી-વારાણસી એક્સપ્રેસથી ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ કનેક્ટિવિટી વધશે. આ ટ્રેન દરરોજ દોડશે. ઉપરાંત, મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમૂ ટ્રેનથી બહુચર માતાના દર્શન સરળ બનશે અને ઉત્તર ગુજરાતના દૈનિક પ્રવાસીઓને લાભ મળશે. આ બંને ટ્રેન ધાર્મિક પ્રવાસન અને વેપારને વેગ આપશે.
Read full article on Gujaratsamachar