business
3 રૂપિયાનો શેર બની ગયો ‘કુબેરનો ખજાનો’! આ શેરે રાકેશ ઝુનઝુનવાલાને કેવી રીતે બનાવ્યા હતા રૂપિયાવાળા?
Rakesh Jhunjhunwala Inspirational Journey: રાકેશ ઝુનઝુનવાલાને આજે પણ રોકાણકારો ઘણા માને છે. તેઓએ માત્ર 5000 રૂપિયા સાથે શેરબજારમાં એન્ટ્રી કરી હતી અને 40,000 કરોડ રૂપિયાનું વિશાળ સામ્રાજ્ય ઊભું હતું.
Read full article on News18 Gujarati