business
3 લાખના બદલામાં મળી શકે 19 લાખ રૂપિયાનું રિટર્ન, આ સ્કીમમાં તમે રોકાણ કર્યું છે કે નહીં?
મ્યુચ્યુઅલ ફંડમાં કમ્પાઉન્ડિંગની તાકાત અને રુપી કોસ્ટ એવરેજિંગનો ફાયદો મળીને તમારા નાનું રોકાણ મોટું બનાવી દે છે. આવો 12 ટકાના સરેરાશ અંદાજિત વાર્ષિક રિટર્નના હિસાબથી સમજીએ કે, 500 અને 1000 રૂપિયાની SIPથી 10, 15 અને 25 વર્ષોમાં કેટલુ ફંડ બનશે.
Read full article on News18 Gujarati