business
એમેઝોને ગુજરાતમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી; ઓર્ડરમાં 3 ગણો વધારો નોંધાવ્યો અને 3 કરોડ પ્રોડક્ટ્સ સુધી વિસ્તરણ કર્યું
Amazon In Gujarat:એમેઝોન બઝારે ગુજરાતમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે, જ્યાં રાજ્યમાં ઓર્ડર્સમાં ગત વર્ષની સરખામણીએ 3 ગણી વૃદ્ધિ થઈ છે. 500થી ઓછી કિંમત ધરાવતી પ્રોડક્ટ, ફ્રી ડિલિવરી અને કેશબેક ઑફર્સ સાથે એમેઝોન બઝાર સમગ્ર રાજ્ય અને તેનાથી આગળ પણ વાજબી કિંમતે ખરીદીને લઈ વિસ્તરણ કર્યું છે.
Read full article on Gujarati Jagran