crime
ઠક્કરબાપાનગર અને નિકોલમાં ડ્રેનેજ ઉભરાવાની ઝંઝટ ખતમ! 3 વોર્ડના 2.25 લાખ નાગરિકોને મળશે રાહત
નિકોલ, ઠક્કરબાપાનગર અને વિરાટનગરમાં ડ્રેનેજ ચૉકિંગની સમસ્યામાંથી મુક્તિ. AMCએ માઇક્રો ટનલિંગથી નવી ટ્રંક લાઇન જોડી, 2.25 લાખ લોકોને મળશે ફાયદો.
Read full article on Gujarati Jagran