top
29 કે 30 ઓકટોબર, કરવા ચોથ ક્યારે છે? જાણો ચંદ્રમા નીકળવાનો સમય અને સાચી તિથિ
વર્ષ 2026માં કરવા ચોથનું પર્વ 29 ઑક્ટોબરે ઉજવાશે. જ્યોતિષાચાર્યો અનુસાર, કારતક કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 29 ઓક્ટોબરે ચંદ્ર ઉદય સમયે રહેશે. મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત રાખી, સાંજે 5:38 થી 6:56 દરમિયાન પૂજા કરી અને રાત્રે 8:17 આસપાસ ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને વ્રત ખોલશે.
Read full article on Gujaratsamachar