business
265 રૂપિયા પર પહોંચી ગયો GMP, રૂપિયા છાપવા હોય તો આ IPO પર દાવ લગાવવાનું ન ચૂકતા
ESDS Software Solution IPO પર દાવ લગાવવાનું વિચારી રહેલા રોકાણકારો માટે ગુડ ન્યૂઝ છે. ગ્રે માર્કેટમાં કંપનીનો આઈપીઓ 265 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. GMP 61 ટકાના લિસ્ટિંગ ગેઈન તરફ ઈશારો કરી રહ્યો છે.
Read full article on News18 Gujarati