business
વડોદરા ગેસ લિમિટેડની લાલ આંખઃ રૂ. 26.43 લાખના બાકી બિલ સામે 22 કનેક્શન કપાયા, રૂ.3.46 લાખની સ્થળ પર વસૂલાત
Vadodara News: વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા શહેરમાં ગેસના બાકી બિલની વસૂલાત માટે આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત બીજા દિવસે પણ સઘન રિકવરી અને ચેકિંગની કામગીરી જારી રાખવામાં આવી છે.
Read full article on Gujarati Jagran