business
કારોબારના અંતે માર્કેટમાં તેજી, સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં બંધ થયા; 26 ઓગસ્ટે કેવી રહી શકે ચાલ?
નિફ્ટીમાં સૌથી વધુ વધનારા શેરોમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ, ઇન્ટરગ્લોબ એવિએશન (ઇન્ડિગો), મેક્સ હેલ્થકેર, અપોલો હોસ્પિટલ્સ અને અદાણી પોર્ટ્સ સામેલ રહ્યા. જ્યારે ઘટેલા શેરોમાં સિપ્લા, HDFC લાઇફ, હિંડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ONGC અને કોલ ઇન્ડિયા સામેલ રહ્યા.
Read full article on News18 Gujarati