top
નર્મદા સાગબારા જંગલ વિવાદ ઉકેલવાના મંત્રીઓના દાવાઓનું 24 કલાકમાં સુરસુરિયું, ખેડૂતો ખેડાણ કરવા જતા વન વિભાગ સાથે બબાલ!
નર્મદાના સાગબારા જંગલ જમીન વિવાદમાં 23 દિવસના આંદોલન બાદ મંત્રીઓએ આશ્વાસન આપી પારણા કરાવ્યા. જોકે, 24 કલાકમાં જ નાલ ગામના ખેડૂતો ખેડાણ કરવા જતાં વન વિભાગ સાથે ફરી બબાલ થઈ. ખેડૂતોનો આક્ષેપ છે કે, મંત્રીઓએ માત્ર ધરણા બંધ કરાવ્યા, આદિવાસીઓના હક-અધિકારનું શું? આ ઘટનાથી રાજકારણમાં અનેક સવાલો ઉભા થયા છે.
Read full article on Gujaratsamachar