business
22 નહીં આ ડિગ્રી પર સેટ કરી દો ACનું તાપમાન, વીજળી બિલમાં થશે 60 ટકાની ભારે ભરખમ બચત!
પૂજાએ જણાવ્યું કે, જેવું જ તેમણે પોતાના ACનું તાપમાન એક નિશ્ચિત (ફિક્સ્ડ) રાખ્યું, ત્યારબાદ તેમનું વીજળીનું બિલ લગભગ 60 ટકા ઓછું થઈ ગયું. તેમના મુજબ, પહેલાં દર મહિને આશરે 3,500 રૂપિયાનું બિલ આવતું હતું, જે પાછળથી ઘટીને 1,292 રૂપિયા રહી ગયું.
Read full article on News18 Gujarati