business
ગુજરાત માટે ગૌરવની ક્ષણ: 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે રાજ્ય સરકારની તૈયારીઓ તેજ, 301 કરોડની માતબર ફાળવણી
આ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે રાજ્ય સરકારે આર્થિક જોગવાઈઓમાં પણ કોઈ કસર છોડી નથી. છેલ્લા એક વર્ષમાં આ હેતુ માટે કુલ 301 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર છેલ્લા એક વર્ષમાં આ દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.
Read full article on News18 Gujarati