business
મહિનાના પહેલા દિવસે સામાન્ય ઘટાડા સાથે બંધ થયું માર્કેટ, 2 સપ્ટેમ્બરે કેવી રહી શકે ચાલ?
નિફ્ટીમાં સૌથી વધુ ઘટનારા શેરોમાં શ્રીરામ ફાઇનાન્સ, મારુતિ સુઝુકી, નેસ્લે, ઇન્ટરગ્લોબ એવિએશન અને મેક્સ હેલ્થકેર શામેલ હતા. જ્યારે વધારો નોંધાવનારા શેરોમાં ITC, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, HCL ટેક અને ONGC શામેલ હતા.
Read full article on News18 Gujarati