business
ઈથેનોલના ચક્કરમાં મોંઘી થઈ ખાંડ? સરકારે આક્ષેપ ફગાવી જણાવ્યા 2 મોટા કારણો
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ખાંડના ભાવવધારા અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, દેશમાં ખાંડની કોઈ અછત નથી. ભાવવધારા પાછળ શેરડીનો 'રેડ રોટ' રોગ અને 'અલ નીનો' વેધર પેટર્ન જવાબદાર છે, જેનાથી વૈશ્વિક ઉત્પાદન ઘટ્યું છે. ઇથેનોલ ઉત્પાદનને કારણે ભાવ વધ્યા હોવાના વિપક્ષના આરોપોને તેમણે નકાર્યા હતા. સરકારે કાચી ખાંડની આયાત કરવાનો નિર્ણય લીધો છે.
Read full article on Gujaratsamachar