top
અમદાવાદમાં અકસ્માતના બે અલગ-અલગ બનાવમાં 2ના મોત: વટવામાં કારની ટક્કરે આધેડે ઘટનાસ્થળે દમ તોડ્યો, ડમ્પરચાલકે સુરતના યુવાનનો જીવ લીધો!
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બે અલગ-અલગ અકસ્માતમાં 2 લોકોના કરુણ મોત થયા છે. વટવા GIDCમાં ઈકો કારે સાયકલ સવાર કંપની કર્મચારીને ટક્કર મારતા તેમનું મોત થયું હતું. જ્યારે પીપળજ નજીક સુરતના 19 વર્ષીય યુવકને પુરઝડપે આવેલા ડમ્પરે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે ગુના નોંધી ફરાર વાહનચાલકોની તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar