business
2 દિવસના ઘટાડા બાદ રક્ષાબંધનના અવસરે તેજી સાથે બંધ થયું માર્કેટ, 31 ઓગસ્ટે કેવી રહેશે ચાલ?
જીયોજિત ઈન્વેસ્ટમેન્ટ્સના હેડ ઓફ રિસર્ચ, વિનોદ નાયરનું કહેવું છે કે, IT શેરોમાં જબરદસ્ત તેજીના કારણે આજે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થયું. આ સેક્ટરને Nvidiaના શાનદાર પરિણામો અને ઉત્તમ આઉટલુકથી ટેકો મળ્યો.
Read full article on News18 Gujarati