business
બુધવારે આ 2 કંપનીઓ બોનસ શેરની જાહેરાત કરવાના મૂડમાં, શેર પર રાખજો ચાંપતી નજર
મોલ્ડ ટેક પેકેજિંગની બોર્ડ બેઠક 26 ઓગસ્ટે થશે. આમાં વર્તમાન શેરધારકોને બોનસ શેર જારી કરવાના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવશે. આ ઉપરાંત કંપનીની શેર મૂડી વધારવાના પ્રસ્તાવ પર પણ ચર્ચા થશે.
Read full article on News18 Gujarati