crime
સામાકાંઠે 19 લાખની આંગડિયા લૂંટનો ભેદ ખૂલ્યો, બે શખ્સો ઝડપાયા, બે ફરાર
શહેરના સામાકાંઠે આવેલી ’પ્રાઇમ એન્ટરપ્રાઇઝ’ નામની આંગડિયા પેઢીમાંથી ગત તા 30 જુલાઈના રોજ દિવસ-દહાડે બંદૂકની અણીએ રૂૂ. 19 લાખની રોકડ રકમની સનસનાટીભરી લૂંટ ચલાવી ફરાર...
Read full article on Gujaratmirror