Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

16મા નાણાપંચના નવા નિર્ણયથી સરપંચો અટવાયા

📰 News18 Gujarati 🕐 1 min read 📅 August 29, 2026 👁 6 views
16મા નાણાપંચના નવા નિર્ણયથી સરપંચો અટવાયા
ધાનેરામાં 16મા નાણાપંચના વિકાસ કાર્યો અંગેના નવા પરિપત્રને લઈને સરપંચોમાં મૂંઝવણ જોવા મળી છે. તાલુકા સરપંચ એસોસિએશને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી નિયમોમાં છૂટછાટની માગ કરી છે. એસોસિએશનનો દાવો છે કે 6 લાખથી ઓછા ખર્ચવાળા કામો પરની શરત અને ટેન્ડર પ્રક્રિયાના કારણે વિકાસ કાર્યોમાં વિલંબ થઈ શકે છે. નવા નિયમોથી ગામની જરૂરિયાત મુજબ વિકાસ કામો કરવામાં મુશ્કેલી ઊભી થવાની આશંકા છે.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan