Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

વ્હાઇટ હાઉસમાં સટ્ટાબાજી કૌભાંડ: ટ્રમ્પ શું બોલશે તે પહેલાંથી જાણીને લગાવી બાજી, હવે 1.64 કરોડનો દંડ

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 August 30, 2026 👁 5 views
વ્હાઇટ હાઉસમાં સટ્ટાબાજી કૌભાંડ: ટ્રમ્પ શું બોલશે તે પહેલાંથી જાણીને લગાવી બાજી, હવે 1.64 કરોડનો દંડ
વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ ટેલિપ્રોમ્પ્ટર ઓપરેટર ગેબ્રિયલ પેરેઝ પર અમેરિકન રેગ્યૂલેટર CFTC એ 1,72,000 ડોલરનો દંડ ફટકાર્યો છે. ગેબ્રિયલ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણોની ગોપનીય માહિતીના આધારે 'કાલશી' પ્લેટફોર્મ પર ગેરકાયદે સટ્ટો લગાવતો હતો. ડિસેમ્બર 2025 થી ફેબ્રુઆરી 2026 દરમિયાન તેણે આ પ્રવૃત્તિ કરી હતી. દંડમાં સટ્ટાથી કમાયેલો નફો અને પેનલ્ટીનો સમાવેશ થાય છે, ઉપરાંત તેને 3 વર્ષ માટે ટ્રેડિંગમાંથી પ્રતિબંધિત કરાયો છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan