lifestyle
1500 વર્ષ જૂની ગણપતિ દાદાની પ્રતિમા
ગણપતિ પોળમાં આવેલ શ્રીજીની મુર્તિ સવંત 802માં બની હોવાનો ઉલ્લેખ મૂર્તિના પત્થર પર અંકિત છે. અહીં ગજાનન મંડળી સંચાલિત 149મા ગણેશઉત્સવની ઉજવણી થઈ રહી છે.
Read full article on Etv Bharat