business
આવતા સપ્તાહમાં ઓપન થશે 150 કરોડનો IPO, 134 રૂપિયા પ્રાઈસ બેન્ડ; GMPએ આપ્યા નફાના સંકેત
Adroit Industries IPOની ઓપનિંગ ડેટ 23 સપ્ટેમ્બર હશે. પ્રાઈસ બેન્ડ 126-134 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઈઝ 111 શેર છે. એન્કર રોકાણકારો 22 સપ્ટેમ્બરથી બિડ લગાવી શકશે.
Read full article on News18 Gujarati