crime
અમદાવાદ: 12 ઓગસ્ટે ત્રિરંગા યાત્રાને પગલે AMTSના 57 રૂટ બદલાયા; કાલુપુર અને ગીતામંદિર જતાં પહેલાં જુઓ આ લિસ્ટ
અમદાવાદમાં 12 ઓગસ્ટે રાયપુરથી સારંગપુર ત્રિરંગા યાત્રાને કારણે AMTS બસોના રૂટમાં ફેરફાર કરાયો છે. 57 જેટલા રૂટ અને 330થી વધુ બસોના ડાયવર્ઝન તથા શોર્ટ ટર્મિનેશનનું પૂરું લિસ્ટ અહીં જુઓ.
Read full article on Gujarati Jagran