top
વિશ્વના 12% વેપાર પર ખતરો: હુથી બળવાખોરોએ બાબ અલ-મંદેબ સ્ટ્રેટમાં મયુન ટાપુ પર કબજો કર્યો
સાઉદી અરેબિયા સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે હુથી બળવાખોરોએ બાબ અલ-મંદેબ સ્ટ્રેટમાં એક મુખ્ય ટાપુ, હોર્મુઝ સ્ટ્રેટનો સારો વિકલ્પ ગણાતા મયુન ટાપુ પર કબજો કર્યો છે. આ દાવો ફક્ત હુથી બળવાખોરો દ્વારા જ કરવામાં આવ્યો નથી પરંતુ યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારે પણ તેની પુષ્ટિ કરી છે. આના કારણે વિશ્વના 12% વેપાર પર ખતરો [...]
Read full article on Gujaratmitra