business
સોના-ચાંદીના ભાવ: 12 દિવસમાં સોનું 12 હજાર રૂપિયા મોંઘુ થયું
આ વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સુરક્ષિત રોકાણ ગણાતા સોના અને ચાંદીની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે અને બંને કિંમતી ધાતુઓ નવી ઊંચાઈઓ તરફ વધી રહી છે. ચાલુ મહિનામાં મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત આશરે 12,000 રૂપિયા વધી ચૂકી છે, જ્યારે ચાંદીના ભાવમાં 22,000 રૂપિયાનો મોટો ઉછાળો આવ્યો છે. આજે પણ સોના-ચાંદીમાં તેજીનો [...]
Read full article on Chitralekha