business
આવતા અઠવાડિયે ઓપન થઈ રહ્યા છે 11 કંપનીઓના IPO, તમારે શેમાં દાવ લગાવવો? ચેક કરી લો
આગામી સપ્તાહે 11 કંપનીઓ ₹7,055 કરોડ એકત્રિત કરશેઃ શેરબજારના પ્રાઇમરી માર્કેટમાં આગામી સપ્તાહે 11 મેઇન બોર્ડ કંપનીઓના આઈપીઓ આવવાના છે. આ કંપનીઓનું લક્ષ્ય કુલ ₹7,055 કરોડ એકત્રિત કરવાનું છે.
Read full article on News18 Gujarati