politics
11 લાખ રુદ્રાક્ષમાંથી બનાવાયું 18 ફૂટ ઊંચું શિવલિંગ
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, શ્રદ્ધાળુઓ શિવભક્તિમાં લીન બન્યા છે. ત્યારે વાપી અને દાદરા નગર હવેલીની વચ્ચે આવેલા લવાછા ગામમાં પંચદેવ તીર્થધામ ખાતે શિવ ભક્તિના અનોખા દ્રશ્યો જોવા મળ્યા. અહીં અંદાજે 11 લાખ રુદ્રાક્ષથી તૈયાર કરાયેલું 18 ફૂટ ઊંચું મહા રુદ્રાક્ષ શિવલિંગ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
Read full article on News18 Gujarati