business
કેબિનેટે રેલવે નેટવર્કના વિસ્તરણ માટે 10,783 કરોડના પ્રોજેક્ટને આપી મંજૂરી
નવી દિલ્હી: કેબિનેટ બેઠકમાં રેલવેના આધુનિકીકરણ પર મહત્ત્વની ચર્ચા કરવામાં આવી. રેલવે સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશના 7 સૌથી વ્યસ્ત રેલવે કોરિડોરને ચાર-લેન અને ચાર-ટ્રેકવાળા બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ્સ પાછળ અંદાજે 10,783 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને આનાથી લગભગ 656 કિલોમીટર નવી રેલ લાઇનો [...] The post કેબિનેટે રેલવે નેટવર્કના વિસ્તરણ માટે 10,783 કરોડના પ્રોજેક્ટને આપી મંજૂરી appeared first on chitralekha .
Read full article on Chitralekha