crime
વડોદરામાં ઈઝરાયલમાં નોકરીના નામે કરોડોનું કૌભાંડ, 'અક્ષરમ ઈમિગ્રેશન એન્ડ ટુર્સ'ના સંચાલકોએ 100થી વધુ યુવાનોનું ફુલેકુ ફેરવ્યું
Vadodara Israel Job Scam: વડોદરામાં 'અક્ષરમ ઇમિગ્રેશન એન્ડ ટુર્સ' સંસ્થાએ ઇઝરાયેલમાં નોકરી અપાવવાના બહાને 100થી વધુ યુવાનો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. સંચાલકોએ પ્રત્યેક યુવક પાસેથી આશરે 5 લાખ રૂપિયા વસૂલી ઓફિસને તાળા મારી દીધા છે, જેના કારણે પીડિતોએ પોલીસ કાર્યવાહીની માંગ કરી છે.
Read full article on Gujarati Jagran