business
10 કે તેથી વધુ કર્મચારી છે? ગુજરાતમાં હવે શ્રમ સેતુ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે
ગુજરાતમાં 10 કે તેથી વધુ શ્રમિકો ધરાવતી સંસ્થાઓ, કારખાનાઓ અને બાંધકામ સ્થળો માટે મહત્વપૂર્ણ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. શ્રમિકોની સુરક્ષા, આરોગ્ય અને કામકાજની સ્થિતિને વધુ સારી બનાવવા માટે હવે આવી તમામ પાત્ર સંસ્થાઓએ શ્રમ સેતુ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. આ નિર્ણય કેન્દ્ર સરકારના ‘ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડિશન કોડ, 2020’ [...]
Read full article on Gujaratmitra