business
1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો; LPG સિલિન્ડર, FD વ્યાજદર અને સેબીના ગોલ્ડ ETF નિયમ પર પડશે અસર
1 સપ્ટેમ્બર 2026થી દેશમાં LPG સિલિન્ડરના ભાવ, ગોલ્ડ-સિલ્વર ETFના સેબી નિયમો, બેંક FDના વ્યાજદર અને ATM ચાર્જિસ સહિત 5 મોટા નાણાકીય નિયમો બદલાવા જઈ રહ્યા છે. જાણો વિગતવાર માહિતી.
Read full article on Gujarati Jagran