business
લેટેસ્ટ અપડેટઃ આસમાને પહોંચી શકે ઈંડાનો ભાવ, 1 ઈંડુ ખરીદવા જશો તો કેટલા રૂપિયા આપવા પડશે?
મકાઈ એ પોલ્ટ્રી ફીડનું મુખ્ય ઘટક છે, અને ઈથેનોલ માટે તેનો વધતો ઉપયોગ પોલ્ટ્રી ઉત્પાદકો માટે પુરવઠામાં ખેંચ ઊભી કરી રહ્યો છે. NECCના એક વરિષ્ઠ અધિકારીએ 'ધ ઈકોનોમિક ટાઈમ્સ' ને જણાવ્યું હતું કે, "કુલ મકાઈ ઉત્પાદનમાંથી અંદાજે 37% મકાઈ હવે ઈથેનોલ ડિસ્ટિલરીઝમાં જઈ રહી છે."
Read full article on News18 Gujarati