crime
જામનગર તાલુકાની સિક્કા નગરપાલિકામાં રૂ.1 હજારની લાંચ માગવાના કેસમાં નિવૃત્ત સિનિયર ક્લાર્ક સહિત બે સામે ગુનો
જામનગર: સિક્કા નગરપાલિકામાં મકાનના દસ્તાવેજમાં નામ ટ્રાન્સફર કરી NOC આપવા રૂ.1,000ની લાંચ માંગવા બદલ ACBએ બે સામે ગુનો દાખલ કર્યો છે. નિવૃત્ત સિનિયર ક્લાર્ક અતુલકુમાર પંડ્યા અને કોમ્પ્યુટર ઓપરેટર નીલેશકુમાર મેસવાણીયાએ 2022માં લાંચ માંગી હતી. લાંચનું છટકું નિષ્ફળ રહ્યા બાદ, ખુલ્લી તપાસના અંતે 19 સપ્ટેમ્બર 2026ના રોજ તેમની સામે કાર્યવાહી થઈ.
Read full article on Gujaratsamachar