business
0% રિસ્ક સાથે કરોડોનું ફંડ બનાવવાની ‘સિક્રેટ ટ્રિક’, તમારી મહેનતની કમાણી પર મેળવો ‘બમ્પર રિટર્ન’
નાણાકીય આયોજન કરતી વખતે દરેક રોકાણકારનો પહેલો ધ્યેય પોતાના પૈસા સુરક્ષિત રાખવાનો અને તેના પર સારું રિટર્ન મેળવવાનો હોય છે. ઘણા લોકો શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડ તરફ આકર્ષાય છે પરંતુ બજારના જોખમથી ડરે છે. જો તમે પણ ઝીરો રિસ્ક (Zero Risk) સાથે લાંબાગાળા માટે કરોડોનું ફંડ બનાવવા માગતા હોવ, તો બે સૌથી સુરક્ષિત અને ભરોસાપાત્ર વિકલ્પનું મિશ્રણ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. આ પ્લાનથી તમારું રોકાણ બજારના ઘટાડા સામે સુરક્ષિત રહેશે અને મોંઘવારી સામે પણ રક્ષણ આપશે.
Read full article on Tv9 Gujarati