top
Wheat prices:ખાંડ-ડુંગળી બાદ ઘઉં મોંઘા થવા લાગ્યા;4 વર્ષથી લાગેલો નિકાસ પ્રતિબંધ હટાવતા કિંમતમાં ઉછાળો
Wheat prices:ભારત સરકારે ગત 24મી ઓગસ્ટના રોજ ઘઉં અને તેની સાથે સંકળાયેલ વિવિધ ઉત્પાદનો જેમ કે લોટ, મેદો તથા સોજીની નિકાસ પર છેલ્લા 4 વર્ષથી જે પ્રતિબંધ લાગેલો હતો તેને હટાવી દીધો છે.
Read full article on Gujarati Jagran