top
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડના પારડીના ઉમરસાડી માછીવાડ ગામે પારનદીમાં 22 સપ્ટેમ્બરના રોજ બોટ પલટી હતી. અગિયારસના શુભ દિવસે મહિલા-બાળક સહિત માછીમારો 4 બોટ મારફતે પૂજા કરવા ગયા હતા. તેમાંથી એક બોટ અચાનક પલટી જતાં દોઢ વર્ષનો મોક્ષાર્થ નામનો બાળક ડૂબી ગયો હતો. અન્ય બોટ સવારો તરીને કિનારે પહોંચી ગયા. તરવૈયાઓ અને સ્થાનિક માછીમારો લાપત્તા બાળકની શોધખોળ કરી રહ્યા છે.
Read full article on Gujaratsamachar