crime
Viral News: ટિકિટ વગર ટ્રેનમાં ચઢી યુવતી, TTE આવ્યો તો પોતાના કપડાં ફાડી નાટક કરવા લાગી! વીડિયો વાયરલ
એક્સપ્રેસ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરી રહેલી એક યુવતી પાસેથી TTEએ ટિકિટ માગતા તેણે હંગામો શરૂ કરી દીધો. તેણે પોતાના કપડાં પોતે જ ફાડી નાખ્યા અને TTEએ તેની સાથે છેડતી કરી હોવાનો આરોપ લગાવ્યો. આ સમગ્ર ઘટનાક્રમ કેમેરામાં રેકોર્ડ થઈ જતાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Read full article on News18 Gujarati