Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
breaking

વિમાની મુસાફરી મોંઘી બની: IndiGoએ ‘શિશુ ટિકિટ’ સહિત અનેક સેવાઓના ભાવ વધાર્યા, જુઓ લિસ્ટ

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 17, 2026 👁 4 views
વિમાની મુસાફરી મોંઘી બની: IndiGoએ ‘શિશુ ટિકિટ’ સહિત અનેક સેવાઓના ભાવ વધાર્યા, જુઓ લિસ્ટ
ઈન્ડિગો એરલાઈન્સે પોતાની વધારાની સેવાઓના ચાર્જમાં વધારો કર્યો છે. હવે ઘરેલુ ફ્લાઈટ્સમાં વધુ સામાન માટે પ્રતિ કિલો રૂ. 800 ચૂકવવા પડશે. શિશુ ટિકિટનો ભાવ રૂ. 2000 થી વધારી રૂ. 3000 કરાયો છે. 5 થી 12 વર્ષના એકલા મુસાફરી કરતા બાળકો માટે ઘરેલુ ફ્લાઈટ્સનો ચાર્જ રૂ. 5000 થી રૂ. 5999 થયો છે. પ્રાયોરિટી ચેક-ઇન પણ મોંઘું થયું છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan