top
Veraval News:તાલાલામાં ત્રણ બાળ મિત્રોએ સળગાવેલા 10 વર્ષના માસુમે દમ તોડી દીધો, પેટ્રોલ છાંટી સળગાવ્યાનો પરિવારનો આરોપ
Veraval News:તાલાલામાં પકડમ પટ્ટી રમતા બાળકો વચ્ચે ઝઘડો થતા 10 વર્ષના માસુમ બાળક પર ત્રણ બાળ મિત્રોએ પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો હોવાના આક્ષેપ સાથે માસુમ બાળકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
Read full article on Gujarati Jagran