top
Vadodara: જ્વેલર્સમાં નવા રાખેલા કારીગરનું કારસ્તાન, 'જમવા જઉં છુ..' કહી દુકાનમાંથી રૂ. 7.61 લાખનું સોનું લઈ ફરાર
Vadodara Crime News: વડોદરા શહેરના ઐતિહાસિક અને ધમધમતા માંડવી વિસ્તારમાં વિશ્વાસઘાત અને ચોરીની એક ગંભીર ઘટના સામે આવી છે.
Read full article on Gujarati Jagran