Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

📰 Sandesh 🕐 1 min read 📅 September 3, 2026 👁 3 views
વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 1. Janmashtami 2026: જન્માષ્ટમી પર ટ્રે઼ડિંગને લઇને મોટું અપડેટ, જાણો શેર માર્કેટ બંધ રહેશે કે ખુલ્લુ 2. Ahmedabad : રોંગ સાઇડમાં કાર દોડાવી એક્ટિવા ચાલકને માર્યો માર, કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર સહિત 2 ઝડપાયા 3. Bebo : 25 વર્ષનું સફળ કરિયર છતાં કરીના કપૂરને છે આ વાતનો અફસોસ! એક્ટ્રેસનું એક સપનું અધૂરું...! 4. IPL 2027 પહેલા એમએસ ધોનીને લઈને મોટું અપડેટ, નહીં બને ઈમ્પેક્ટ પ્લેયર 5. Donald Trump Dollar Coin: અમેરિકામાં ટ્રમ્પના ફોટાવાળો $1નો સિક્કો, 100 વર્ષ બાદ જીવિત રાષ્ટ્રપતિની છબીથી કેમ મચી હડકંપ?, જાણો 6. Railwayની સુરક્ષાને લઈ યોજાઈ બેઠક, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું 'નબળી ગુણવત્તાના રેલવે પ્રોડક્ટ સપ્લાયરને બ્લેકલિસ્ટ કરો' 7. Nepal Flood : મોત નીચે, ઉપર જોખમ... ભયાનક પૂરમાં મહિલા પાયલોટ પ્રિયા અધિકારીએ બચાવ્યા સેંકડો જીવ 8. Suratમાં ડિજિટલ એરેસ્ટનો મસમોટો કેસ, અડાજણની વૃદ્ધાને 5 દિવસ હોમ એરેસ્ટ રાખી રૂ.30 લાખ પડાવ્યા 9. Vadodara : પ્રેમ માટે ખર્ચા પૂરા કરવા મોટા બાપાના ઘરે જ હાથફેરો, યુવતીએ બોયફ્રેન્ડ સાથે મળી 5.15 લાખના દાગીના ચોર્યા 10. Mehsana News: સાદીર હુસેન મર્ડર કેસમાં પોલીસને મળી સફળતા, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan