business
વાહન ચાલકો માટે લાગુ થયા નવા નિયમઃ લાયસન્સ એક્સપાયર્ડ થઈ ગયું હશે તો પણ માન્ય ગણાશે? ચેક કરી લો
અકસ્માતો માટે રસ્તાની ખામીઓ સામે આવવા છતાંય કાર્યવાહી કરવાની કોઈ જોગવાઈ નહોતી, પરંતુ હવે જવાબદાર સંસ્થા અને કોન્ટ્રાક્ટર પર 50 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. નવા નિયમો આ જ મહિને 15 ઓગસ્ટથી અમલી બનશે.
Read full article on News18 Gujarati