crime
US: ગંભીર આરોપોનો સામનો કરી રહેલી ગુજરાતી યુવતીએ ગુનો સ્વીકારવાનો ઈનકાર કર્યો
જ્યોર્જિયાની તુલસી પટેલ પર ડેકેરમાં આવતા બાળકો સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ, ગુનો કબૂલે તો 20 વર્ષની સજા થશે અને જો આરોપ પુરવાર થાય તો આજીવન કેદ સુધીની સજા ભોગવવી પડશે
Read full article on I Am Gujarat