top
UPI ના મર્ચન્ટ પેમેન્ટના ચાર્જ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
નવી દિલ્હીઃ UPI પેમેન્ટ પર ચાર્જનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં રૂ. 2000થી વધુના મર્ચન્ટ UPI પેમેન્ટ પર લગાવવામાં આવેલા ચાર્જ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે બુધવારે આ નિર્ણય લીધો હતો. આ અરજી એડવોકેટ અંજન દત્તા તરફથી દાખલ કરવામાં આવી છે. એડવોકેટ અંજન દત્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં [...] The post UPI ના મર્ચન્ટ પેમેન્ટના ચાર્જ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ appeared first on chitralekha .
Read full article on Chitralekha