business
ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યું તો લાઈસન્સ થઈ જશે સસ્પેન્ડ, નીતિન ગડકરીએ આપી નવી સિસ્ટમની જાણકારી
હાલ સરકારે એ સ્પષ્ટ નથી કર્યું કે, કયા ઉલ્લંઘન પર કેટલા પોઈન્ટ મળશે અને કેટલા પોઈન્ટ બાદ લાઈસન્સ પર કાર્યવાહી થશે. એટલા માટે હાલ તેને પ્રસ્તાવિક વ્યવસ્થા તરીકે જ સમજવી જોઈએ.
Read full article on News18 Gujarati