business
બ્રોકરેજે શોધી કાઢ્યા Top-10 ડિવિડન્ડ સ્ટોક્સ, ગેરેન્ટેડ કમાણી કરવી હોય તો પોર્ટફોલિયોમાં નાખી દેજો
IT સેક્ટરમાં TCSનો શેર ભાવ 2,399 રૂપિયા અને યીલ્ડ 4.5 ટકા છે. HCL ટેક 1,312 પર 4.1 ટકા યીલ્ડ આપી રહી છે. ગેસ સેક્ટરમાં ગેઈલ 173 પર 3.5 ટકા અને પેટ્રોનેટ L&G 301 પર 3.3 ટકા યીલ્ડ સાથે લિસ્ટમાં સામેલ છે.
Read full article on News18 Gujarati