business
'તારે પૈસા જોવે છે? હું કહું તે કામ કરીશ તો તને રૂપિયા મળશે', મિત્રને પૈસાની મદદ કરવાના બદલે એવા ધંધામાં લગાવ્યો કે જેલ જવાના વારા આવ્યા
છેલ્લા એકાદ મહિનાથી નાઝીમઅહમદને નાણાંની ભારે તંગી હોવાથી તેણે શુભમ પાસે આર્થિક મદદ માગી હતી. પરંતુ શુભમે "હાલ મારી પાસે રોકડા નથી, પણ જો હું કહું તે કામ કરીશ તો તને રૂપિયા મળશે" કહી એવા ધંધામાં ધકેલ્યો જ્યાં જેલમાં જવાના વારા આવ્યા.
Read full article on News18 Gujarati