top
તાપી ભાજપે ખાલી સંગઠન હોદ્દા પર નિમણૂકો કરી:જિલ્લા મોરચા, તાલુકા-નગર મંડલ અને મંડલ મોરચાના પદાધિકારીઓ જાહેર
ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા સંગઠનમાં ખાલી પડેલા વિવિધ સંગઠનાત્મક હોદ્દાઓ પર નવા પદાધિકારીઓની નિમણૂક જાહેર કરવામાં આવી છે. ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, દક્ષિણ ઝોન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંતભાઈ કોરાટ તથા તાપી જિલ્લા ભાજપા પ્રભારી ડો. જગદીશભાઈ પટેલ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ, તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સુરજભાઈ વસાવા દ્વારા જિલ્લા મોરચા તેમજ વિવિધ તાલુકા-નગર મંડલ અને મંડલ મોરચાના પદાધિકારીઓની સત્તાવાર નિયુક્તિ કરવામાં આવી છે. આ પ્રસંગે તાપી જિલ્લા ભાજપા પ્રમુખ સુરજભાઈ વસાવાએ નિમણૂક પામેલા તમામ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમણે સૌની નિમણૂકથી સંગઠન વધુ મજબૂત બને અને જનસેવા તથા પક્ષના કાર્યને નવી ઊંચાઈ મળે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. તાપી જિલ્લા મોરચાના નવનિયુક્ત પદાધિકારીઓ મંડલ અને મંડલ મોરચાના નવનિયુક્ત પદાધિકારીઓ
Read full article on Divya Bhaskar